Truth Behind Love Titelbild

Truth Behind Love

Reinhören

30 Tage Audible Standard kostenlos testen

Danach 6,99 €/Monat. Monatlich kündbar
Für 0,00 € ausprobieren
Weitere Angebote

Truth Behind Love

Von: Dakshesh Inamdar
Gesprochen von: Dimple Kava
Für 0,00 € ausprobieren

Verlängert sich nach 30 Tagen für 6,99 €/Monat. Monatlich kündbar.

Für 15,74 € kaufen

Für 15,74 € kaufen

*ટ્રુથ બિહાઇન્ડ લવ એક રસપ્રચુર પ્રેમ અને રહસ્યમય વિષયની નવલકથા છે.* આ નવલકથામાં મુંબઇ માયાનગરીમાં રહેતી બે બહેનો જે ટ્વિન્સ (જોડિયા) છે બંને એક સરખી જ દેખાય છે. એકને થાય છે પ્રેમ. પ્રેમમાં પાગલ કપલ એકમેકને વચન આપે છે. એક નબળી ક્ષણે એવી ઘટના બને છે અને એક ટ્વિસ્ટ આવે છે. પંચતારક હોટલમાં બળાત્કાર....સ્મૃતિ ભ્રંશ. પછી રચાતી રહસ્યમય ઘટનાઓ છેક સુધી જકડી રાખશે. યુવતીઓને ભોળવી રમાતી રમત..શું સાચો પ્રેમ જીતશે કે મહોરું બનેલો પ્રેમ?.©2021 Storyside IN (P)2021 Storyside IN Belletristik Krimis
adbl_web_anon_alc_button_suppression_t1
Noch keine Rezensionen vorhanden