વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi Titelbild

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

Von: Dixita Viral Joshi
Jetzt kostenlos hören, ohne Abo

Über diesen Titel

આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું? તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે. ગુજરાતની જનતા હકીકત જાણે.Copyright 2022 Dixita Viral Joshi Politik & Regierungen
  • વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi
    Jun 29 2022

    આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું?તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે.

    ગુજરાતની જનતા હકીકત જાણે.

    Mehr anzeigen Weniger anzeigen
    3 Min.
Noch keine Rezensionen vorhanden