Godan omslagsbild

Godan

Lyssna på utdrag

Prova Audible Standard kostnadsfritt i 30 dagar

Därefter 6,99 €/mån. Kan sägas upp varje månad
Prova för 0,00 €
Fler erbjudanden

Godan

Av: Premchand
Berättare: Dixan Shah
Prova för 0,00 €

Förnyas automatiskt 6,99 €/mån efter 30 dagar. Kan sägas upp varje månad.

Köp för 17,99 €

Köp för 17,99 €

Saisonale Sparangebote | 0,99 € pro Monat für die ersten 3 Monate

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
'ગોદાન' પ્રેમચંદની સર્વોત્તમ કૃતિ છે, જેમાં એમણે ગામ અને શહેરની બે કથાઓનું યથાર્થ રૃપ અને સંતુલિત મિશ્રણ પ્રસ્તુત કર્યું છે. 'ગોદાન' હોરીની વાર્તા છે. એ હોરીની, જે જીવનભર મહેનત કરે છે, અનેક કષ્ટ સહન કરે છે, ફક્ત આથી કે એની મર્યાદાની રક્ષા થઈ શકે અને આથી તે બીજાઓને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ એને એનું ફળ નથી મળતું, છતાં પણ પોતાની મર્યાદા નથી બચાવી શકતો. અંતે, તે તપ-તપના પોતાના જીવનને જ હોમ કરી દે છે. આ ફક્ત હોરીની જ નહીં, પરંતુ એ કાળના દરેક ભારતીય ખેડૂતની આત્મકથા છે. એની સાથે જ જોડાયેલી છે શહેરની પ્રાસંગિક વાર્તા, બંને કથાઓનું સંગઠન એટલી કુશળતાથી થયું છે કે, એમાં પ્રવાહ આદ્યોપાંત જળવાઈ રહે છે. પ્રેમચંદની કલમની આ જ વિશેષતા છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Belletristik
adbl_web_anon_alc_button_suppression_t1
Inga recensioner ännu