Om Titlar Rekommendationer

Javad Bhavad Sammanfattning

ગુણવંતરાય આચાર્યની પ્રાણવાન કલમે લખાયેલી આ અદભૂત સાહસકથાઓની કથાશ્રેણી,’કાળભૈરવ,’ ‘સોહિણી સંઘાર’, પછી ‘જાવડ ભાવડ’- ૧ ,૨ છે. ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો સાગરકાંઠો , ૭૦૦૦ વર્ષ જેટલો સાગરી સફરનો ઇતિહાસ ધરાવે છે. અને આ ઇતિહાસની ધીંગી કથાઓ પહેલવહેલી આપી ગુણવતરાય આચાર્યે.સમુદ્રની પકૃતિ ,એનો મિંજાજ અને વહાંણવટાની વિદ્યાનું એનનું જ્ઞાન મુગ્ધ કરે એવું છે. ભારતની બધી ભાષાઓમાં સત્યઘટનાત્મક સાગરકથાઓ માત્ર ગુજરાતીમાં આલેખાઇ છે એ ગુજરાતી માટે ગૌરવની ઘટના છે. દેવનગરી શત્રુંજય પર્વતને મથાળે જાવડભાવડની વસાહિકા છે.આ વસાહિકા બંધાવનાર જૈન શ્રેષ્ઠી પિતાપુત્ર પાંચમી શતાબ્દીમાં થઇ ગયા. સાત સાગર પર પોતાનાં જહાજો ચલાવી અઢળક સંપત્તિ દેશને ચરણે ધરનાર પિતાપૂત્રની ભવ્ય અને ઉત્સાહપ્રેરક કહાણી આ નવલકથાના પૂર્વાધ અને ઉત્તરાર્ધમાં કહેવાઇ છે. પ્રેમશૌર્યઅંકિત ,ગુજરાતના ગરવા ભૂતકાળને રેખાંકિત કરે એવી આ કથા શ્રેણી દરેક ગુજરાતીએ અવશ્ય વાંચવી જોઇએ.
Javad Bhavad

Javad Bhavad

15,20 € eller kostnadsfritt med en provperiod. Förnyas automatiskt för 6,99 €/mån efter provperiodens slut. Villkor gäller.

Javad Bhavad 2

Javad Bhavad 2

13,41 € eller kostnadsfritt med en provperiod. Förnyas automatiskt för 6,99 €/mån efter provperiodens slut. Villkor gäller.

Ny på Audible?

Vi ger dig en 30-dagars gratis provperiod
Prova Standard gratis Därefter 6,99 € per månad. Avbryt när som helst.

Hörbuchserien aller Genres entdecken

Spänning och thrillers, ljudboksserier

Oavsett om det är Langdon eller Hunter, här hittar du alla thrillerserier.

Fantasy och sci-fi, ljudboksserier

Oavsett om det är Star Trek eller Harry Potter, här hittar du alla fantasyserier.

Deckare ljudboksserier

Oavsett om det är Dupin eller Sherlock, här hittar du alla deckareserier.

Alla ljudboksserier

Upptäck de mest populära ljudboksserierna på Audible.