Kalpurush okładka

Kalpurush

Posłuchaj fragmentu
Jetzt starten
Więcej ofert

Kalpurush

Autor: Dinkar Joshi
Czyta: Ketan Raaste
Jetzt starten

Kup za 14,31 €

Kup za 14,31 €

Das größte Angebot der Saison | 0,99 € pro Monat für die ersten 3 Monate + 15 € Audible-Guthaben

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
O tym tytule
સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા ‘મુંબઈ સમાચાર’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી. Beletrystyka popularna Nauki społeczne
adbl_web_anon_alc_button_suppression_t1
Brak recenzji