Toppers Ni Top Tips cover image

Toppers Ni Top Tips

Listen to a sample

Get 30 days of Standard free

€6.99/mo after trial. Cancel monthly.
Try for €0.00
More purchase options

Toppers Ni Top Tips

By: J.P.S. Jolly
Narrated by: Bhargavi Buddhadev
Try for €0.00

€6.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for €15.21

Buy Now for €15.21

Season's Savings | 0.99 €/mo for 3 months

6.99 €/month thereafter - terms apply. Cancel monthly.
ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો. Personal Development Personal Success
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet