Kalpurush Titelbild

Kalpurush

Reinhören

30 Tage Audible Standard kostenlos testen

Danach 6,99 €/Monat. Monatlich kündbar
Für 0,00 € ausprobieren
Weitere Angebote

Kalpurush

Von: Dinkar Joshi
Gesprochen von: Ketan Raaste
Für 0,00 € ausprobieren

Verlängert sich nach 30 Tagen für 6,99 €/Monat. Monatlich kündbar.

Für 14,31 € kaufen

Für 14,31 € kaufen

Saisonale Sparangebote | 0,99 € pro Monat für die ersten 3 Monate

Danach 6,99 €/Monat. Bedingungen gelten. Monatlich kündbar.
સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા ‘મુંબઈ સમાચાર’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી. Belletristik Sozialwissenschaften
adbl_web_anon_alc_button_suppression_t1
Noch keine Rezensionen vorhanden