Image de couverture de Dariyapaar

Dariyapaar

Écouter un extrait
La meilleure offre de la saison

0,99 €/mois pendant 3 mois + 15 € de crédit Audible

Renouvellement automatique à 6,99 €/mois après 3 mois. Annulation mensuelle possible.
Profiter de l’offre
L'offre prend fin le 28 décembre 2026.
Plus d'offres

Dariyapaar

De : Gunvantrai Acharya
Lu par : Johny Shah
Profiter de l’offre

Renouvellement automatique à 6,99 €/mois après 3 mois. Annulation mensuelle possible. L'offre se termine le 28 décembre 2026.

Acheter pour 12,52 €

Acheter pour 12,52 €

La meilleure offre de la saison | 0,99 €/mois pendant les 3 premiers mois + 15 € de crédit Audible

6,99 €/mois par la suite. Des conditions s’appliquent. Annulation mensuelle possible.
À propos de ce titre
દુનિયાનાં પાંચ મહાસાગરોમાં હિંદ મહાસાગર નાનામાં નાનો છે છતાં સાપના। કણા જેવો છે. વહાણવટ માટેભયંકર છે ,એના રુખ રોજ પલટાય છે. એના દક્ષિણ ભાગને તો 'ખગરાસ' -વહાણોના કબ્રસ્તાન તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. એના પેટાળમાં જેમ વડવાનલ છે તેમકોઇવાર એની સપાટી પર નીલા તેજની જ્વાલાઓ રમે છે. આવા દરિયાકાંઠે જુકાર કલાલનું પીઠું. શરીરે કદાવર અને નઠોર .એનો તાપ અને મિજાજ ,એની ક્રૂરતા સારા પંથકમાં મશહૂર .એક દિવસ એની દુકાને ખલાસીઓ, નાખુદાઓની ભીડ જામી છે. અને ત્યાં આવે છે માલદે ,બચુ ખારવાને શોધતો..એના હૈયામાં મલક આખાનું ઝેર ભર્યું છે બચુ સામે . એ જેને ઉપાડી ગયો એ માલદેની દીકરી હતી . કેટકેટલી રઝળપાટ પછી બચુ અને એની પૂત્રીનો ભેટો થાય છે ત્યારે ..... શૌર્ય અને સાહસની, પ્રિતૃપ્રેમ અને સમર્પણની હદયસ્પર્શી કથા અણધાર્યા અંત ભણી વાંચકને લઇ જાય છે.©2023 Storyside IN (P)2023 Storyside IN Action & Abenteuer
adbl_web_anon_alc_button_suppression_t1
Aucune critique pour le moment