Image de couverture de Yuva Hava

Yuva Hava

Écouter un extrait
La meilleure offre de la saison

0,99 €/mois pendant 3 mois + 15 € de crédit Audible

Renouvellement automatique à 6,99 €/mois après 3 mois. Annulation mensuelle possible.
Profiter de l’offre
L'offre prend fin le 28 décembre 2026.
Plus d'offres

Yuva Hava

De : Jay Vasavada
Lu par : Divyesh Sagathiya
Profiter de l’offre

Renouvellement automatique à 6,99 €/mois après 3 mois. Annulation mensuelle possible. L'offre se termine le 28 décembre 2026.

Acheter pour 22,32 €

Acheter pour 22,32 €

La meilleure offre de la saison | 0,99 €/mois pendant les 3 premiers mois + 15 € de crédit Audible

6,99 €/mois par la suite. Des conditions s’appliquent. Annulation mensuelle possible.
À propos de ce titre
આ પુસ્તકનાં પાનાંઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ, લવ મેરેજ, સેક્સ, ફેશન, બ્યૂટીકોન્ટેસ્ટ, પોપમ્યુઝિક અને ડિસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષ્ણ અને ગાંધી પણ ભુલાયા નથી. દેશ પરદેશના અવનવા રોલ મોડેલ્સની અહીં ઝલક છે. તો દિવાલીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઈટ સુધીની બાબતોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો કરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટિંગ, ઇંગ્લિશ, ઇમોશનલ ઇન્ટેલીજન્સ, જનરલ નોલેજ, ક્રિકેટ, શિક્ષણ પૈસા અને પરીક્ષાને આ પુસ્તકમાં વૈશ્વિક ફલકનો સંદર્ભ લઈને છેડવામાં આવ્યા છે. એમાં આધુનિક વૃદ્ધત્વ અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે. સેન્સરશિપથી આઝાદીના ખયાલાત છે ! એન.આર.આઈ. નું અવલોકન છે, તો નવાંનક્કોર નામોનું સંકલન પણ છે. અહીં વિદ્રોહ નથી. સલાહ કે શિખામણ નથી. વિશ્વને બદલી કાઢવાનું કાતિલ ઝનૂન કે યુવાનોને ક્રાંતિનું છેતરામણું આહવાન નથી. માત્ર, યુવાહૃદયમાં ઊછળતી ઊર્મિઓનો જીવંત ચિતાર છે. અલબત, આ પુસ્તક 18 થી 35 વર્ષ સિવાયના લોકો માટે પ્રતિબંધિત નથી ! બલકે, એ યુવાપેઢીને સમજવા અને નવા જમાનાને માણવા માગતા તમામને માટે છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Literatur & Belletristik
adbl_web_anon_alc_button_suppression_t1
Aucune critique pour le moment